ApkDownload

Tailor Info APK

Dernière version 1.0.6 pour Windows
Mise à jour 25 January 2023

Informations

Version 1.0.6 (#7)

Mise à jour 25 January 2023

Taille APK 2.7 MB

Nécessite Android Android 4.2+ (Jelly Bean)

Proposée par Varni Software

Catégorie App de Divertissement Gratuits

App id in.varnisoftware.tailorinfo

Notes d'auteur ટેલર(દરજી) પોતાના ગ્રાહકોના માપ સરળતાથી સંગ્રહ કરવા માટે ખુબજ ઉપયોગી છે.

Captures d'écran

Cliquez sur l'image pour la voir en taille réelle

Tableau des matières

Description

આ એપ્લિકેશન ટેલર, કારીગરો (દરજી) અને તેમના ગ્રાહક મિત્રો માટે ખુબ જ ઉપયોગી અને ખુબજ સરળ રીતે વાપરી શકાય છે.

ટેલર માટે
આ એપ્લિકેશનમાં તેના ગ્રાહકોના માપને હંમેશા માટે સંગ્રહ કરી શકાય છે. તેમજ તેમાં માપ ને બદલાવી શકાય છે. અને આપ એપ્લિકેશનથી ટેલર ના કારીગરો ની માહિતીનો સંગ્રહ થશે જેમ કે દરરોજ કેટલા પેન્ટ અને શર્ટ નંગ સિવ્યાં અને ઉપાડ વગેરે માહિતી સેવ કરી શકાય છે.
અને સરળતાથી તમામ માહિતી જોઈ શકાય છે. અને તમામ ટેલર ના ગ્રાહકોના બિલ પણ બને છે જેથી તમામ હિસાબ સરળતાથી થાય શકે છે.

ખાસ નોંધ: - આ એપ્લિકેશનમા અત્યારે પેન્ટ-શર્ટ ના માપ અને માહિતી જ સંગ્રહ થાય છે નવા અપડેટમા (વર્ઝન) માં સૂટ, શેરવાની, વગેરેની માહિતી પણ ઉપલબદ્ધ થશે અને બીજું ઘણું બધું નવું નવું આવશે તેની ખાસ નોંધ લેવી.

ગ્રાહક મિત્રો માટે
આ એપ્લિકેશન થી બધાજ ગ્રાહક મિત્રોને પોતાના કપડાં સિવાય ગયા કે બાકી છે તથા કેટલા પેન્ટ અને શર્ટ તમે સીવવા નાખ્યા છે તથા કઈ તરીકે નાખ્યા વગેરે વગેરે માહિતી ખુબ જ સરળતાથી મેળવી શકાય છે તથા આ એપ્લિકેશન ગુજરાતી ભાષામાં હોવાથી તમામ ગ્રાહક મિત્રો માટે ખુબ જ સરળ થી વાપરી શકાશે.

જેમાં ગાહક મિત્રો એ પેલા તો પોતાનું ટેલર સિલેક્ટ કરવાનું અને ત્યારપછી પોતાનો ટેલરમાં જે મોબાઈલ નંબર આપ્યો હોય તે નંબર નાખવાથી પોતાના કપડાંની માહિતી સરળતા થી મેળવી શકાય છે.

ખાસ નોંધ: - જે ટૅલરમાં આ એપ્લિકેશન નો ઉપયોગ થશે તે જ ગ્રાહકોની માહિતી મળશે જેથી બીજા કોઈ ગ્રાહક મિત્રોની માહિતી ઉપલબદ્ધ થશે નહિ તેની ખાસ નોંધ લેવી.

આ એપ્લિકેશન વાપરવા માટે ખુબ ખુબ ધન્યવાદ ...

Notes et avis

Note: 5.0 sur 5 · Less than 100 votes

(*) est nécessaire

Versions précédentes

Tailor Info 1.0.6 APK pour Windows (#7, 2.7 MB)