ApkDownload

Baba Ramdevpir Photo Frame - બાબા રામદેવ પીર APK

Dernière version 1.2 pour Windows
Mise à jour 31 January 2018

Informations

Version 1.2 (#2)

Mise à jour 31 January 2018

Taille APK 10.3 MB

Nécessite Android Android 4.1+ (Jelly Bean)

Proposée par Arth App ⭐⭐⭐⭐⭐

Catégorie App de Photographie Gratuits

App id com.arthinfosoft.ramdevpir

Notes d'auteur જય બાબા રામદેવ પીર, Ramdevpir Cadre photo

Captures d'écran

Cliquez sur l'image pour la voir en taille réelle

Dernières mises à jour

Nouveautés sur Baba Ramdevpir Photo Frame - બાબા રામદેવ પીર 1.2

Bug Fixing

Description

બાબા રામદેવ પીર ની જય. ફ્રીમાં બાબા રામદેવ પીરની ફોટો ફ્રેમ એપ્લિકેશન ડાઉનલોડ કરો. બાબા રામદેવ પીર 14 મી સદી થી હિંદુ સમાજના દેવતા છે. રામદેવ પીર, બાબા રામદેવ, રામશાહ પીર, રામદેઓ પીર, રામાશાહ પીર અથવા રામશા પીર આ બધા નામ ભગવાન રામદેવ પીરના છે. ઘોડો બાબા રામાપીર નું વાહન છે.

હવે તમે તમારો ફોટો બાબા રામદેવ પીરના ફોટો સાથે મુકી ફોટો ફ્રેમ સરળતા થી બનાવી શકો છો. આ એપ્લિકેશન બાબા રામદેવ પીરના ભક્તો માટે બનાવી છે. આ એપ્લિકેશનની મદદથી તમે બાબા રામદેવ પીરને પ્રણામ કરતા તમારો ફોટો પણ મૂકી શકો છો. એપ્લિકેશનમાં તમને બાબા રામદેવ પીરના ફોટોની ઘણી ફ્રેમ છે એમાંથી કોઈ પણ પસંદ કરીને તમારો ફોટો ફ્રેમમાં મૂકી કોઈને પણ મોકલી શકો છો.

બાબા રામદેવ પીર ફોટોફ્રેમ એપ્લિકેશન નો ઉપયોગો:
1. ફ્રી માં એપ્લિકેશન વાપરી શકો છો
2. એપ્લિકેશનમાં ઘણી બઘી બાબા રામદેવ પીરની ફોટો ફ્રેમ જોવા મળશે.
3. કોઈ પણ ફોટો પસંદ કરો.
4. પછી તમારા મોબાઈલ માંથી તમારો ફોટો પસંદ કરો.
5. ફોટો તમારો સરખો સેટ કરો.
6. ત્યારબાદ ફોટાફ્રેમ ને તમે ડાઉનલોડ કરી શેર કરી શકો છો.

બાબા રામદેવ પીર ફોટોફ્રેમ એપ્લિકેશન યુઝર ફ્રેંડલી છે જે કોઈ પણ વય્ક્તિ તેનો ઉપયોગ કરી શકે છે. આ એપ્લિકેશન ઈન્ટરનેટ વગર પણ તમે વાપરી શકો છો. આ એપ્લિકેશન ને પસંદ કરી ને તેને રેટિંગ આપો.

Notes et avis

Note: 4.8 sur 5 · Less than 100 votes

(*) est nécessaire

Versions précédentes

Baba Ramdevpir Photo Frame - બાબા રામદેવ પીર 1.2 APK pour Windows (#2, 10.3 MB)