ApkDownload

Lions Social Security Scheme APK

Neueste Version 0.0.1 für Windows
Aktualisiert 30. August 2017

Information

Version 0.0.1 (#1)

Aktualisiert 30. August 2017

APK-Dateigröße 4.8 MB

Erforderliche Android-Version Android 4.1+ (Jelly Bean)

Angeboten von Vision Consultants

Kategorie Kostenlose Medizin

Anwendung id com.bhattji.lsss.in

Hinweise des Entwicklers લાયન્સ સોશિઅલ સિક્યોરીટી સ્કીમ 1991 વડોદરા

Screenshot

Klicken Sie auf das Bild, um es in voller Größe anzuzeigen

Neue Funktionen

Was ist neu in Lions Social Security Scheme 0.0.1

A powerful Mobile App for managing all your needs for the Lions Social Security Scheme

Beschreibung

ડોકટરો માટે અસરકારક રીતે રાષ્ટ્રીય કક્ષા એ ચાલતી સુરક્ષા યોજના (મ્યુચ્યુઅલ બેનીફીટ) માંથી પ્રેરણા લઇ ડિસ્ટ્રીકટ 323F1 અને 323F2 ના લ l ઓન્સ પરિવાર માટે આ યોજના PMCC લાયન હસમુખભાઈ ટી શાહ ના વર્ષ માં 1991 માં આ યોજના ચાલુ કરવામાં આવી. લાયન્સ સોશિઅલ સ્કીમ ચેરીટી કમિશનર ની કચેરી માં રજીસ્ટર નં - ઈ / 4343 વડોદરા થી તારીખ 27-6-1991 ના રોજ નોધાયેલ સંસ્થા છે.

આ યોજના મુજબ લાયન્સ ઇન્ટરનેશનલ ના સભ્ય જે આ યોજના માં જોડાશે તેમના સમયે સંસ્થા ના બીજા સભ્યો પાસેથી નિર્ધારીત કરેલ ફાળો મેળવી પામનાર સભ્ય ના વારસદાર ને આપે છે. આ યોજના માં ડિસ્ટ્રીકટ 323F1 અને 323F2 ના લાયન / લાયોનેસ સભ્યો જોડાઈ શકશે. આ સ્કીમ માં સભ્યપદ મેળવવા માટે નીચે મુજબ ની લાયકાત ધરાવતા લાયન / લયોનેસે સભ્યો નિર્ધારીત પ્રવેશ ફી ચુકવવા થી આ સ્કીમ ના સભ્ય બની શકશે.

સભ્ય પદ ની યોગ્યતા પ્રવેશ ફી રૂ.
1) 40 વર્ષ થી ઓછી ઉંમર ના સતત 500 / -
બે વર્ષનું સભ્યપદ લાયન્સ માં
2) 40 વર્ષ થી 50 વર્ષ ની સતત 1000 / -
ત્રોણ વર્ષનું સભ્યપદ લાયન્સ માં
3) 50 વર્ષ થી વધુ અને 60 વર્ષ સુધી ના
ઉંમર ના સતત પાચ વર્ષનું સભ્યપદ લાયન્સ માં 3000 / -
4) 60 વર્ષ થી વધુ અને 65 વર્ષ સુધી ના
ઉંમર ના સતત પાચ વર્ષનું સભ્યપદ લાયન્સ માં 7500 / -
(નોંધ: આ યોજના વાળા સભ્ય સ્કીમ માં સભ્ય
થયા પછી બે વર્ષ પછી આ યોજના ના લાભ
માટે હકદાર રહેશે.)

* વાર્ષિક ફી 200 / - આપવા, આજીવન ફી 2000 / -
* આ યોજના માં દાખલ થનાર સભ્યે રૂ 2000 / - ની ડીપોઝીટ ની રકમ પ્રવેશ ફી સાથે ભરવાની રહેશે. આ રકમ સભ્યોએ ભરવાના ફાળા ની રકમ માટે અનામત રહેશે. આ રકમ સભ્ય પદ રદ થતા પરત મળશે.
* આ યોજના ના દરેક સભ્યોએ માટેના ફાળા તરીકે, યોજનાના કોઈ પણ સભ્ય ના મંત્રી, ખજાનચી શ્રી ની માંગણી મુજબ રૂ 100 / - નો ફાળો સભ્ય દીઠ સભ્ય થનારે યોજના ના પ્રથમ 25 વર્ષ સુધી આપવાનો રહેશે.
* સતત 25 વર્ષ સુધી યાજનાનો સભ્ય રહ્યો પછી તેઓં એ સ્કીમ ના કોઈ પણ સભ્ય ના સમયે ભારભાવ ફાળો આપવાનો રહેશે નહી. જે સભ્યો આજીવન સભ્ય ના હોય તેવા જ સભ્યો એ વાર્ષિક ફી ફક્ત રૂ 200 / - આપવાની રહેશે.
* સ્કીમ (યોજના માં) ના સભ્ય થયા બાદ પાંચ વર્ષ સુધી જેતે લાયન્સ ક્લબ ના સભ્ય તરીકે રહેવું આવશ્યક છે.
* આ યોજનામાં ___ લાયન્સ ચેરીટેબલ સિક્યોરીટી સ્કીમ ના સભ્ય થયા બાદ લાયન મટી જવા છતાં સ્કીમ ના સભ્ય તરીકે એટલેકે નોન લાયન તરીકે ચાલુ રહી શકશે.
* સદર સ્કીમનો વહીવટ ડિસ્ટ્રીકટ 323F1 અને 323F2 ના પાસ્ટ ડિસ્ટ્રીકટ ગવર્નર peki___ નીમાયેલા ટ્રસ્ટીઓ તથા ક્લબ નીયકાવાન લાયન મિત્રો ની ટ્રસ્ટી તરીકે નિમણુક કરીને ચાલે છે.
* હાલ ટ્રસ્ટ ના પ્રમુખ અને પાસ્ટ ડિસ્ટ્રીકટ ગવર્નર શ્રી લાયન રમેશભાઈ સી પ્રજાપતિ, મંત્રી તરીકે લાયન જગદીશભાઈ શુક્લા અને ખજાનચી તરીકે લાયન મહેન્દ્રભાઈ ચૌંધરી સેવા આપી રહ્યા છે.
* અત્યાર સુધી આ યોજનામાં જોડાયેલા સભ્યો પેકી __ મૃત્યુ પામેલ તેમજ અનિવાર્ય સંજોગોને લઈને સભ્ય પદ રદ થતા હાલ યોજના માં 875 ની સભ્ય સંખ્યા છે.
* યોજના ના ચાલુ થવા થી અત્યાર સુધીમાં મૃત્યુ પામેલ 188 સભ્યો ના વારસદારોને કુલ રૂ 45,24,940 / - ની સહાય કરી છે.સંસ્થા પાસે હાલ રૂ 60,00,000 / - ની ફિક્સ દીપોઝીટ છે. સંસ્થા પાસે પોતાની માલિકીની ઓફીસ - __, લલીતા પવાર, જમેલ પુરવઠે રાજપથ હોટલ નજીક વડોદરા થી વહીવટ ચલાવે છે.
* આ યોજનાનો આ વર્ષ નો લક્ષાંક મૃતું પામનાર લાયન સભ્ય ના વારસદાર ને રૂ 1,00,000 / - આપવાનો છે. તેના માટે આ યોજના માં 1000 ની સભ્ય સંખ્યા હોવી જરૂરી છે. આ યોજના માં સભ્ય પદ નહી મેળવનાર લાયન / લાયોનેસ ને વિનંતી છે કે આ યોજના ના સભ્ય બની આ લખ્સાંક ને પરિપૂર્ણ કરવા માટે સહયોગ આપશો.

Bewertungen und Rezensionen

Bewertung: 5.0 / 5 · Less than 100 Ergebnisse

(*) ist erforderlich

Frühere Versionen

Lions Social Security Scheme 0.0.1 APK für Windows (#1, 4.8 MB)