Law & Business Eng to Guj dict APK
Informações do Aplicativo
Versão 1.0.1 (#1)
Atualizada 15 de August de 2022
Tamanho APK 1 MB
Requer Android Android 2.3+ (Gingerbread)
Oferecido por Jaydev Group
Categoria Aplicativo de Educação gratuito
Aplicativo id com.jaydevgroup.lamp
Developer's notes LAMP é útil para pesquisar mais de 59.000 palavras por advogados, administradores e gerentes
Capturas de tela
Clique na imagem para ver em tamanho grande
Tabela de conteúdos
Descrição
આપની સમક્ષ સમક્ષ સમક્ષ “L-A-M-P” ના લગભગ 59.000+ જેટલા બેઝીક અંગ્રેજી શબ્દો તથા શબ્દસમૂહો તેમના હાથવગા અર્થ સાથે “અંગ્રેજી-> ગુજરાતી” અને
“ગુજરાતી -> અંગ્રેજી” ભાષામાં રજૂ કરતાં આનંદ અનુભવું છું. આ શબ્દસંગ્રહ કાયદાશાસ્ત્ર, વહીવટ અને સંચાલન સાથે જોડાયેલા વ્યાવસાયિકો તેમ જ જ્ઞાનપિપાસુઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે છે. આમ તો અંગ્રેજીનો વિષય એક વિશાળ દરિયો છે, તેમ છતાં અંગ્રેજી ભાષાના જીજ્ઞાસુ વ્યવસાયકર્મીઓ, અને જ્ઞાનપિપાસુઓ તેમના અભ્યાસમાં “L-A-M-P” – ઍપ ની મદદથી અહીં અંગ્રેજી શબ્દોનો ચોક્કસ અર્થ તાત્કાલિકપણે જાણી શકે છે. કૉમ્પ્યુટરના વિશાળ થકી આ ડાઉનલોડ ઍપના ઉપયોગકર્તાઓ તેમના વિષય-જ્ઞાનમાં વધારો કરી અને પોતાના વ્યવસાયી વ્યવસાયી મિત્રોને ફૉરવર્ડ ફૉરવર્ડ કરી શકશે. Endereço de e-mail: jaydevgrp2019@gmail.com આવનારા સમયમાં સાહસની સફળતામાં વિશ્વાસ મૂકવા બદલ અને આપના સકારાત્મક વલણ બદલ હું સદા આપનો આભારી છું.
Avaliações e opiniões
Avaliação: 5.0 de 5 · Less than 100 avaliações
(*) é necessário
Versões anteriores
Law & Business Eng to Guj dict 1.0.1 APK para Windows (#1, 1 MB)